પૃષ્ઠ:Darshanika.pdf/૨૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૬૦


માનવી નહિ જ વિશ્વની ૨૬૦ જગતમાં શું મનસ્વીપણે જે ગમે તે કરે, એમ કહેશે ? સંકલ્પ સૌ માનવીના ફળે, શું પડી જાળ સ્વાતંત્ર્ય લેશે ? જાળમાં સૌ ગૂંથાયા પડી, દેશ તે કાળની સર્વ મૂર્તિ ; કેમ કોઈ કહે, હું અમે તે કરું ? કેટલી ડ્રાય મંડૂકરમૂર્તિ વિશ્વચૈતન્યના યોગ પ્રગતિમાં, વિશ્વના નિયમમાં, માનવીવ્યક્તિ બુમતાલ રહેતી ; વિશ્વની નહિ મનસ્વીપણે કો છૂટે જાળથી સર્વને સ્થાન એ જાળ દેતી ; સફળતા, વફળતા, વય ને હાર સૌ, નથી કશું માનવીને જ હાથે ; વિશ્વોગનું પૂતળું મ.નવી ખંડ ૭ પામશે શું લડી વિશ્વ સાથે ? ૨૦૯ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

29/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૭૯