પૃષ્ઠ:Darshanika.pdf/૨૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૬૩


વાયુની લહર ફરી પેપચાં પર કડ આંખ અંતરતણી ખેાલવાને ; સૂર્યકેરી પ્રભા ઊતરતી આંગણે ખેાલવા કહે હૃદયની પ્રભાને ; ખારીમાંથી કુસુમવેલ ડાકાવીને આત્મપરિચક્ષતણું સ્મરણ થાપે ઃ વિશ્વચૈતન્ય એ લક્ષા સર્વને પળપળે કંઇક સંદેશ આપે! વિશ્વમાં જીવન તે સૌ પ્રવાસે પડ્યાં, મુલકથી દૂર તે દૂર પળતાં ; પંચની ધૂળને થાકની શૂળમાં જઈ પડે ભૂલમાં તીર્થ ભળતાં ! વિશ્વચૈતન્ય એ સર્વને રવી કંઇક સંકેતથી સ્થાન લાવે : વિશ્વચૈતન્યને યોગ મેઘવ્યેામે ચડી જાય બહુ દૂર, પણ આખરે વાયુથી પૃથ્વી આવે ! ૨૮૨ ખંડ ૭ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

32/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૮૨