પૃષ્ઠ:Darshanika.pdf/૩૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૬૪


દૃશ્ય આ બહારનું જે દિસે તે ખરું, માન્યતા સર્વની એવી જૂહી ; સૌ વિસંવાદને શાક આ જગતના બહારનું વસ્તુની માનવી પર રહ્યા દૃશ્ય પરિતૃપ્તિ શી વિશ્વચેતન્યને યાગ એમડી ; આપશે ? જોતજોતાં બધું થાય ઝાંખું ; સ્થૂળતા સ્થૂળ આંખેા જુએ, તે ઊડી જાય સૌંદર્ય આખું ! પુષ્પસૌંદર્ય આંજી રહે આંખતે, તેય કરમાય તે જોતજોતાં; ફેલાઇને, રંગ અદ્ભુત રહે જ્યેામ પણ બહારનું થતા લુપ્ત રવિકિરણુ ખાતાં; જાય સૌ બહાર અંતે ઊડી : ૐ જુએ વસ્તુના આત્મમાંહીં ! સ્ને આનંદ તેના રે ઝીન્નતાં શે। ઝળે આત્મ તમ વિકસી ત્યાંહીં ! ૨૮૩ ખંડ ૭ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

33/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૮૩