પૃષ્ઠ:Darshanika.pdf/૩૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૬૯


ક્યાંથી દર્શન મળે વિશ્વચેતન્યનાં, મનનું ? બિંબ જો ન દર્પણ રહે સ્વચ્છ ક્યાંથી પડે મલિન મુખપાટ પર, જે ન તગતગ કરે તેજ તનનું ? વિશ્વચૈતન્ય રહે ગૂઢ ખાવાંતરે, નવ પડે શોધવા દૂર જતે ; છે હવા સર્વને કાજ વ્યાપી જંગે, સૌ ભરે શ્વાસમાં તેડુ લઈને. ક્યાંથી દર્શન મળે પરમ નિરૂપનાં, જો ન દર્પષ્ણુ સદા સ્વચ્છ રાખેા ? દેથલું એક દર્પણ મળ્યું મનતણું, આપશે તેજ કા ભાસ ઝાંખા ; વિશ્વચૈતન્યનું તેજ ઝીલી શકે જેવું પરિમાણ રહે પાત્રતાનું : સૂર્યની શુદ્ધતા સૂર્યમાળા ભરે, વિશ્વચૈતન્યને ચેાગ ખંડ ૭ તેમ ઝાકળતણું બિંદુ નાનું ! ૨૮૮ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

38/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૮૮