પૃષ્ઠ:Darshanika.pdf/૩૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૭૦


વિચૈતન્ય એ સર્વ ઠામે રહે, જ્યાં સ્વર્ગને પામશે નરકમાં વિચરતાં ત્યાં ય જોશે : વસ્તુ કે વ્યક્તિને મુખવટા રાખતાં ત્યાં રહ્યું ઊંડું ચૈતન્ય ખાશો. નવ જુએ તેનું છે જોણું કાચું ; જુએ ત્યાં જ અમૃતમય ન્યાતિ એ, નહિ જ અંધાર કે મૃત્યુ સાચું ; ત્યાં ય ચૈતન્ય એ, વિશ્વચૈતન્ય એ અગ્નિ જેવું દિસે, પ્રકૃતિના દોષને શુદ્ધ કરતું ; પાપીનાં પાપને નરકમાં ખાળતું, પુણ્યવંતાતણી જ્યેાતિ ઠરતું ; સ્વર્ગ તે નરકના ભિન્ન દેશા નથી, માનવીઅંતરે એ વસતાં : કર્મ। ન્યાય પામે સ્વયં માનવી વિશ્વચૈતન્યને નિકષ કસતાં. વિશ્વચૈતન્યને યાગ ખંડ ૭ ૨૮૯ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

39/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૮૯