પૃષ્ઠ:Darshanika.pdf/૩૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૭૧


વિશ્વચૈતન્ય છે. તીવ્ર જ્વાળા સમું, સર્વ પ્રહ્માંડ ત્યાં રહે ભભકતું ; પ્રકૃતિ ને પ્રાણી એ મૂળ વાળા વિષે જીવન નિજ ઍમ રાખે ઝબકતું ; વિશ્વચૈતન્યની સાથે જળતું રહી જાય બદલાતું સૌ વિવિધ ભાતે; અગ્નિ જેવું વિમળ, જે અડે તે અને શુદ્ધ જાતે ! વિશ્વચૈતન્ય વિશ્વની એ અમરજ્યેાતિમાં છે રહ્યો વિશ્વને સત્ય આધાર ધરથી ; સકળ બ્રહ્માંડમાં જે રહી ગતિ અંધે, તેનું છે મૂળ એ જ્યેાતિકરથી ; જેમ આંદોલને થાય ઊંચાં અધિક, થાય તે સૂક્ષ્મતર ત્યમ બધેથી ; વિચૈતન્યના અગ્નિને પહેાંચવા સૂક્ષ્મ બનવું પડે અધિક તેથી. વિશ્વચૈતન્યને ચેાગ ખડે ૭ ૨૯૦ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

40/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૯૦