પૃષ્ઠ:Darshanika.pdf/૩૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૭૪


કૈંક ભાંગ્યાંતૂટ્યાં સ્વ સરી ઊંધમાં હૃદયને રાજ કંઈ ગૂંગળાવે; ઘાટમાં ઘાટ નવનવ ઊડી વાળે ભળી જતા, તેમ એવમ આવે; આંખ અંતરતણી ઊંધમાં ખૂલતી, પણ તહીં ના કશું સ્પષ્ટ જોતી : પર છાય કંઈ જાગતી સૃષ્ટિની આવી ભળતાં વિમળ દષ્ટિ ખેાતી. હાય ખંડ ૭ સર્વ આ સ્વમ સંકેત જેવાં સરે હૃદયચૈતન્યની સાખ દેતાં; ઊંધમાં સૃષ્ટિ લાપાય, તે ક્યાં થકી નયન નવસૃષ્ટિને ભાસ લેતાં ? મૂળ જેવું નથી તે મળે નહિ કદી : તપિ આ સ્વમની દૃષ્ટિ ક્યાંથી ? આંખ અંતરતણી કેળવી ખેાલતાં પાય એ દિષ્ટને ભેદ ત્યાંથી ! વિશ્વચેતન્યને યાગ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

43/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૯૩