પૃષ્ઠ:Darshanika.pdf/૩૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૭૫


આવી આવી ફરી સ્વમ ઊડી જતાં, આનંદ કે ડુબાડી ; ઘડીક ઘડીક નહિ જડે આદિ ઊંધને ઝાંખી દઈ અવર કા સૃષ્ટિની, સરી જતાં દૃષ્ટિ ઢાંકી ઉધાડી ; નહિ જડે અંત ત્યાં, નહિ જડૅ મધ્યતે। અર્થ પૂરા ; અંતરનયન પર ચડી ધૂમ સર્વે એ ભાસ રાખે અધૂરા. પણ દેહને બધી શક્તિ પ્રાણની સંધરી બહારથી અંતરે નયન વાળા ; સ્થિર કરી સુચિત નિદ્રા વિષે હૃદયચૈતન્ય પર દષ્ટિ ઢાળેા ; સર્વ તે સ્વમખંડો મળે એક થઈ વિશ્વચૈતન્યને ચેાગ જ્યમ પ્રભાતે ખડે ૭ પરમ નિર્મળ પ્રભા ત્યાં પ્રસરશે; ઉષારંગરવિદ્યુતિ રે, તેમ અંતરનયન સર્વ ઠરશે ! ૨૯૪ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

44/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૯૪