પૃષ્ઠ:Darshanika.pdf/૩૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૭૬


માનવી ! સ્થૂળ આ નયન તારાં કશું જોય છે સર્વ તુજ પ્રકૃતિના એ બધા ટૂકડા છે પડ્યા જે બધું જોય તે બધી બહાર શું જોય ? ચીરી જીવન તે મૃત્યુના ભેદી વાસે ; આ સતત વહેતું જગે, વિચૈતન્યછાયા : અંતરનયન ખાલી જે, કાયા ! છે. મહાભેદી તારી જ દે પટ બધાં વ્યર્થ વળગાડનાં, તાડી દે આગળા બંધનેાના ; અંતર ભણી, ધાઈ અંધારદે અંજતાના ! વાળી દે નયનનાં કિરણ આસપાસે ? વિશ્વચૈતન્યને યાગ દ્વાર ખાલી ઊતર અંતરે ત્યાં નીચે, નયન કરતાં હૃધ્યપટલ સરશે ; વીજ ચમકાર દે, તેમ ચૈતન્ય તુજ નયન ભરશે ! મેઘુમટાથકી બર્ડ ૭ ૨૯૫ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

45/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૯૫