પૃષ્ઠ:Darshanika.pdf/૩૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૭૭


અંતરનયન ખૂલશે જ્યાં રે, ઇંગતી ત્યાં પછી નવ કશું દૂર રહેશે ; ક્ષિતિજ પાંખ નિજ ખાલશે, બ્યામ છેડા ફરી છેાડી લેશે ; ચંદ્ર તે સૂર્યને તારલા સર્વ આ અજબ નયન સર્વને ખંડ ૭ વિશ્વચૈતન્યને મેગ ત્યાં ન છૂટા છૂટા દીપ લાવે; અર્ક જ્યાં એકરૂપે વચ્ચે, ત્યાં કશી ભિન્નતાએ ભમાવે ? વિશ્વચેતન્ય ઊંડે ઊંડે અંતરે હૃધ્યની છે છુપાઈ રહ્યું ગૂઢ કેવું; ખાણ ખાદી ખણી ઊતરશે, તે જ ત્યાં પામશે રત્ન એવું ! જળ વિષે નયન નહિ સહજમાં ખૂલશે, પણ પછી ખૂલતાં સૌ જણાશે ; તેમ અંતર્નયન ખંતથી ખેાલતાં હૃધ્યતળ ભેદ ત્યાં અજબ પાશે ! ૨૯૬ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

46/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૯૬