પૃષ્ઠ:Darshanika.pdf/૩૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૭૮


જ્યાં લગી સત્ય અંતરપ્રભા ખૂલી નહિ, ત્યાં લગી સત્ય આનંદ ક્યાંથી ? રાંકડી ગાય જેવા પડ્યો જીવ રહે, જો પ્રભા એ ન નિજ કાય નાથી ; વ્યેામમાં વીજને જેમ દારાદિસે, ત્યમ પ્રભાદેાર એ છે કરાડે; માનવીવૃક્ષના થડ થકી ટાંચ તક તે વીંટાતે રહે જીવન જોડે. જીવનની શક્તિએ સર્વ અવ્યક્ત જે, તે વહે ગુપ્ત એ દારમાંથી ; વિશ્વચૈતન્યનાં દ્વારને ભીડતા એ જ દારા અને મેાક્ષસાથી ; દ્વાર એ ખાલવા, બ્રહ્મશું મેલવા, ધ્યાન ખ’ડ ૭ યુગયુગે મેગીજન મથન કરતાં; તે ધારણા નહિ કશા કામનાં, જો ત એ ારના બંધ હરતાં ! વિશ્વચૈતન્યના યોગ ૨૯૭ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

47/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૯૭