પૃષ્ઠ:Darshanika.pdf/૩૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૭૯


પ્રભાદેરમાં ગુપ્ત અદ્દભુત રીતે સન્નમણિ છે ગૂંથ્યા જ્યેતિકૂલે ; પછી એક ફૂલપાંદડી ખેાલતાં મણિમણિમાં નવલ સૃષ્ટિ ઝૂલે ; પંચતવે વહુ સૃષ્ટિને પ્રાણ તે ક્રોડ તેર નાડી જગાવે ; અગ્નિ એ પ્રાણથી ચેતતા જીવનને પ્રથમ તે મૂળ મણિને ઝળાવે. મૂળ એ મથિકી જ્યેાતિ નીચે વહે, તે જ અજ્ઞાન માયા પ્રસારે ; પ્રાણની શક્તિને સ્થૂળમાં વઢવતાં પાપ તે દુ:ખનું ખીજ ધારે ; એ પ્રબળ શક્તિને ઊર્ધ્વ દિશ વાળતાં પ્રભાદારને પંથ ચડશે; તે એક પછી એક મણિગ્રંથી ખૂલતી જતાં સુક્ષ્મદર્શનતાણું તત્ત્વ જડશે ! વિશ્વચૈતન્યને યોગ ખંડ ૭ ૨૯૮ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

48/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૯૮