પૃષ્ઠ:Darshanika.pdf/૩૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮

૨૮૨


આ જે મળ્યું તે ભલું જીવવું, જીવન એ ભેગવી જાવું અંતે ; વાગિયેા છે મળ્યો, તંત પણ આવશે તેઢ તંતે ; છે આ હવા પૃથ્વીશું, તાય ફરતી રહે તે છૂટી ; તેમ આજીવનની સાથે બંધાઇને રહેવું નિર્બંધ રસ ઉચ્ચ લૂંટી ! વન જવનને અંત જેમ જોડાઈ જે થયું તે ગયું તે શું શાચવું ? જે રહ્યું વિશ્વભરતે ન થાડું ; વાય વહાણું નવું હાસ્ય રેલાવતું. રાત સાથે ગયું તમ કફેડું ; આપણું ભૂત શું આપણે નિરખવું? એ તયું કાટલું કાણુ માગે ? વિશ્વમહારાજ્ય આ આત્મનું છે પડ્યું, જીતવા તે જવું ધીર આગે ! જીવનનું કન્ય ખંડ ૮ ૩૦૪ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

4/50

જીવનનું કર્તવ્ય
૩૦૪