પૃષ્ઠ:Darshanika.pdf/૩૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮

૨૮૩


માનવીને જગતદ્દારમાં પેસતાં જીવનવીણા મળી ગાન કાજે ; જગતની મૂક પરિશૂન્યતા પર જરા નવનવું જીવનનું ગાન ગાજે; સૂર વિધવિધ રહે ઊઠતા જીવનના, કાઈ એસર તે કાર્ય મધુરા જીવનવીણા નથી માનવીએ ઘડી ; શું કરે જો રહે સૂર અધૂરા જીવનનું કચ્ તેાય એ ગાન ગાવું રહ્યું સર્વને, સૂરવીણાતણા હાય જેવા ; વીણા અને એ જ તારા રહ્યા, ત્યાં પછી વ્યર્થ અડાટ કેવા ? જે મળ્યાં વ્યક્તિને, તેહને એ જ સાધતા દિવસ ખંડ ૮ શુભ સમન્વય કરી કાર્ય કરવું : સંધ્યાબાથી સુહાવાય, તે તારકે રાત્રિનું રૂપ ગરવું ! ૩૦૫ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

5/50

જીવનનું કર્તવ્ય
૩૦૫