પૃષ્ઠ:Darshanika.pdf/૩૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮

૨૮૫


જ્યાં ઊગ્યું જીવન ત્યાં ખીલવવું તેહને, એ જ છે સર્વની ફરજ સાચી ; જીવનની ચૂંટણી કાણુ જીવે કીધી, કે રહે મનગમી રીત રાચી ? જાતિ, કુળ, સ્થાન, સંજોગ । કાળમાં જીવનને જાતિ, કુળ, સ્થાન, સંશ્લેગ કૅ કાળથી બદ્ધ છે સર્વની જીવનલીલા, માનવી તેાય નિજ મુદ્ધિબળથી બધે વિચરતા કંઈ કરે બંધ ઢીલા ; પણ રહ્યાં વૃક્ષ જે ભૂમિ જકડાઇને તે ય નિજ જીવનકર્ત્તવ્ય પાળે : ખીલતાં, મારતાં, ઋતુગદા ઝીલતાં, શું ન ફળથી લચે ડાળડાળે ? જીવનનું કન્ય ખડુ ૮ જ્યાં ઊગ્યું જીવન ત્યાં યુક્ત જાણા ; ખીલવું તે જગત ઝીલવું : જગતતાણા ઉપર જીવનવાણા ! ૩૦૭ Gandhi :Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

7/50

જીવનનું કર્તવ્ય
૩૦૭