પૃષ્ઠ:Darshanika.pdf/૩૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮

૨૮૬


માનવું હેાય તે સર્વ માનેા ભલે, કેક શ્રદ્ધા તૂટે, તે બુદ્ધિમાં નવનવા માનવું નહિ, ભલે તે ન માનેા ! નવી કંઈ ઊગે ; — રાજ ફરતા રહે છે જમાને ; તાલતાં, કલ્પના ખેલતાં, ચક્ષુએ ચાળતાં કંઈક જોશે ; જ્ઞાનથી, નવનવી જ્યેાતિથી, નવનવા તર્કથી રાજ મે'શે. જીવન લાગે ભલે સર્વ માયા સમું, જગત લાગે ભલે સ્વમ જેવું ; યએ જીવનમાં, તેાય એ જગતમાં, સર્વને છે ફ્રન્યાત રહેવું ; જે સુણા તે બધું કાન માંડી સુણા, જે જુએ તે બધું સ્પષ્ટ રૂપે ઃ તે અર્ધઅંધા પ્રવાસે જતાં અંધ મેડૂબી મરે અંધરૂપે! જીવનનું કબ ખંડ ૮ ૩૦૮ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

8/50

જીવનનું કર્તવ્ય
૩૦૮