પૃષ્ઠ:Darshanika.pdf/૩૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮

૨૮૭


ક્રોડ કૈક આવ્યાં અને ક્રોડ કંઇકો ગયાં, તે બીજાં ક્રોડ પર ક્રોડ આવે, અગણિત જીવનથી ભર્યાં વિશ્વમાં એક શું માનીજીવન લાવે ? જળચરા, ભૂચરે ,ખેચરા કંઈ જીવે, તે ખીલે સર્વ આ વૃક્ષલીલા : માનવીવન શું પાડશે એક કા વિશ્વને પાટ કંઈ સ્પષ્ટ ચીલા ? ફ્રોડ આવ્યાં અને ક્રોડ કંઇકા જશે, આ એક પણ ત જીવન નિજ જગતનું મધ્યબિંદુ રહે, ત્યાં ફરે જીવનદસદિશ ખંડ ૮ જીવનનું કઞ અગતનું ; જગતનું ; જીવન એ પૂર્ણ કે જીવન જીવનારને, ઢા ભલે ઋથ તે અન્ય કાજે; જીવન એ છે જા વિશ્વ છે જીવતું, જીવન એ છવું વનરાજે ! 6 Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

9/50

જીવનનું કર્તવ્ય
૩૦૯