પૃષ્ઠ:Darshanika.pdf/૩૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮

૨૮૮


ક્રોડ કંઈ તારકાવ્યેામમાં ચમકતા રાજ વહેતા દિસે તેજદાણા ; અમિત હાય નાના અગર આ વિશ્વના સૂર્ય એ અણગણ્યા, તેય ઢંખાય એ સર્વ નાના ; હાયમેટા, છતાં જન્મ છે કાઈના શું નકામા ? સંકડાને જુદાં નામ દઈ જાણીએ, તેાય ક્રોડા હજી છે નનામા ! સર્વનું જીવન નિજ ચક્રમાં ચાલતું, ઝખકનું તેમ ઝબકાવતું તે ; વિશ્વકરા જીવનનું કન્ય મહાજીવનને પેાષવા જીવન પ્રત્યેક કંઈ લાવતું તે ; આપણું જીવન આ આપણાં ચક્રમાં એ જ કેમ ત્યારે ગણા વ્યર્થ એ ખંડ ૮ તારક સમું નિત્ય કરવું ; જીવનને ? વિશ્વને સર્વનું તેજ ભરતું ! ૩૧૦ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

10/50

જીવનનું કર્તવ્ય
૩૧૦