પૃષ્ઠ:Darshanika.pdf/૩૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮

૨૮૯


હૈ। ભલે મારું આ જવન તે જ જીવને કેમ બિંદુ ભૂત ૨૮૯ જીવનનું કન્ય જીવન અતિસૂક્ષ્મ, પણ આ મને છે અપાયું, બધું વિશ્વ આ જોઉં હું, તે જ જીવતે બધું રહે સપાયું ; અથડાતું આ જગતમાં રાખું એ, ભાગ્યારે ગમે ત્યાં ? કર્મ ક આ મારું રહે ધૂમતું એમ, પણ જીવનના નિયમમાં એશમે ક્યાં? કંઈ ભેદીને કંઈક એ ભાવિમાં કૂદું હું, નિયમના અંશ ખેાળું, ખંડ તેાય જાણું ન હું જ વન એ ક્યાં જશે, થશે ના થશે વ્યર્થ કેળું ; વદિપ આ જીવનની જ્યેાતિને ખીલવી શું પૂર્ણ તેની પ્રભાશું ન પાડું ? માનવીજીવનકેરી મહાયૅાતિમાં જ્યેતિ મુજ જોડવા પાય માંડું, ૩૧૧ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

11/50

જીવનનું કર્તવ્ય
૩૧૧