પૃષ્ઠ:Darshanika.pdf/૩૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮

૨૯૦


જીવનમાં કંઈક જે સર્વને છે મળ્યું, તે જ બક્ષિસ જગે પરમ મેટી; માણવા સકળ આનંદ એ કંઈકમાં, અન્યમાં રાખવી આશ ખાટી ; કાઇનેા હાય આનંદ સાહસ વિષે, કાને હેાય આનંદ નામે : એક આનંદ કાજે ન ભેગા જતા વાધ ને ભૃગ કદી એક જાતે ! ભવ્ય કીટ જ્યાં તેજે ગરુડ ચાહ્ય નભ ઊડવા, નહિ જુએ ભૂમિભંડાર ઝાંખી ; તે મૂષકા ોય ધન ભૂમિમાં, તે જીવનનું કચ રહ્યો ખંડ ૮ રહે ત્યાં જ રસ પૂર્ણ રાખી; જીવનઆનંદ છે જેને, તેહનું ત્યાં જ વ્યક્તિત્વ ખીલે ; જીવનમાં જે મળ્યું કંઈક તે ખીલવતાં મનુજ બક્ષિસ જગે પરમ ઝીલે. ૩૧૨ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

12/50

જીવનનું કર્તવ્ય
૩૧૨