પૃષ્ઠ:Darshanika.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

4/25/2021 દનિકા ૧૨ શું હશે અચળ કંઈ ચલિત આ જગતમાં, જ્યાં બધું આવીને જાય પાછું ? અચળ આકાશ પણ કદી ન સરખું દસે, પલક ઘેરું અને પલક આછું; પળપળે ઊંડી ઢંકાય જ્યાં પોપચાં, ત્યાં રહે અચળ શું દૃષ્ટિ સામે ? દૃશ્ય બદલાય આ જગતનું, ને હૃદય કાઈ નહિ શાંતિ પામે. ઘડીઘડી ‘ મારી ' કહીને ધરા પુષ્પની શુદ્ધ કંચનથકી મોંઘી આ ખંડ 1 પલકમાં સર્પનું રૂપ લેતી ; કાય પણ પલકમાં થઈ જતી શુષ્ક રેતી ; નાનું કે મારું હા, નવીન કે જીર્ણ હા, હૈ। ઘડી માસ વર્ષાંતણું કે ; આ પ્રવાહે કશું નવ રહે, સનું જો’ છે રાજનું એ ! વિશ્વના સૃષ્ટિની અસ્થિરતા માળ તે ૧૬ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 16/50