પૃષ્ઠ:Darshanika.pdf/૩૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮

૨૯૧


જીવન નહિ કાઈનું પણ નકામું દિસે, જીવન છે સર્વનું ઉપયેગી ; નિજ ભેગમાં રહી જગત જોગવે, જોગમાં જોગવે તેમ ભેગી ; નિર્મળ દિસે સબળની આંખતે, તે ય સબળ નિજ યેાગ્ય સ્થાને : આ જે ખાતું ઊગે પગતળે, તે વધારે ધરાતી લીલાને. જેહ ધાસ પંકમાંથી ઊગે દીન પંકજ જલે, તેાય તે દૂધમય કાંતિ ધારે; રવિકિરણ ઝૌલી રૂપેરી પ્યાલી વિષે કૈંક ભ્રમરે।તણા મદ ઉતારે ! કીટ પણ કા નકામા નથી પૃથ્વીમાં, ધૂળ પણ પૂરતી પૃથ્વીખાડા : ક્રમ કા જીવન જગમાં નિરર્થક કહે ? જીવનનું કન્ય ખંડ ૮ જ્યાં પડ્યું જીવન ત્યાં ભર ઉગાડા ! ૩૧૩ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

13/50

જીવનનું કર્તવ્ય
૩૧૩