પૃષ્ઠ:Darshanika.pdf/૩૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮

૩૧૪


કાણુ ડાહ્યા અને કેાણ નાની જંગે, જ્યાં ન ડહાપણ ક્રિવા જ્ઞાન પૂરું શુદ્ધ અણુરંગી આકાશ પણ જ્યાં દિસે કૃષ્ણવર્ણ અગર નીલ ભૂરું ; વર્તુલે માનવીઘૂમતા જ્ઞાનના પૃથ્વી કેમ પૂગી શકે પૂર્ણતાને? નિજ વર્તુલે ઘૂમતાં નવ કદી પૂગશે ભવ્ય રવિચંદ્રસ્થાને. જ્ઞાનસાગરતણું તળ ન કે તે જડે, ત્યાં ય કાને કહેા પૂર્ણ માની ક્રોડ તારા ઘૂમે યુગયુગા, પણ જડે હિં જ અવકાશતળની નિશાની ; જ્ઞાનની જ્ઞાનને જીવનનું કન્ય સર્વ મય્યદ જાણી નમે, તે જ શિખર પહેાંચ્યા કહે તેને નવ મળે જ્ઞાનતી સત્ય છાયા ! જ્ઞાની અને તે જ ડાહ્યા : ખંડ ૮ ૩૧૪ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

14/50

જીવનનું કર્તવ્ય
૩૧૪