પૃષ્ઠ:Darshanika.pdf/૩૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮

૨૯૪


સર્વ અજ્ઞાનને કાઢવું જગતથી, એ જ ૨૯૪ અજ્ઞાન જ્યાં અભિલાષ હા માનવીના ! માનવીજીવનનાં કળણુકર્દમ બધાં જીવનના ઊપજે એ જ અજ્ઞાનમાંથી ; અગ્નિને ચેતવી તે ન ભડકા કરી, તેા ધુમાડા જશે કેમ ત્યાંથી ? જીવનનું યંત્ છે નરકની વેદના, સક્કા સૌ રહે પાપભીના ; માનવીબુદ્ધિને ડામ ક્યમ રાખશે ? ઠામ રહેતું વધે વનમાં સતત આગળ જવું, અગર સૌ જીવનરસ રહેવું ખાઈ; પાણી રહે ઝેરી ગંધાતું, તે બાંધ્યું વહેતુ પાણી સદા સ્વચ્છ રહેશે ; તેમ આ બુદ્ધિને વહેતી રાખેા સદા, ન રહે ઝેર અજ્ઞાનવેશે ! કે ખડ ૮ નહિં જ કાઈ; ૩૧૬ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

16/50

જીવનનું કર્તવ્ય
૩૧૬