પૃષ્ઠ:Darshanika.pdf/૩૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮

૨૯૭


દિવાની, બધાં એમ કહે, પણ જુવાની ખરી છે ધૂંવાની ; વર્ષાંતણું જળ ઘૂઘવતું જતું, તેરે પ્રેમ શાંતિ કૂવાની વહનમાં કંઈક ઝરણાં મળે, કંઈક ફાંટા વળી તેમ ફૂટે; સર્વને એ સમન્વય થવા જાય, ત્યાં ખળકા જીવનમાંહીં ઊઠે ! ગ્ર છે જુવાની નવલ જીવનના માનવીજીવનમાં કંઈક પશુયુદ્ધ છે એ જુવાની હારતી, સર્વ ઉકળાટ એ આખરે શમી જતા, તે જીવનવહન ત્યાં પ્રૌઢિ ધારે : છે જુવાની જીવનશક્તિની જોગણી, જીવનના તાપ ડારે ધસારે. જીવનનું કર્ત્ત ન્ય ખડે ૮ વિષે નિત્ય લડવાં ; છતતી, એ જુવાની જતી : પલક ઊડવાં અને પલક પડવાં ; ૩૧૯ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

19/50

જીવનનું કર્તવ્ય
૩૧૯