પૃષ્ઠ:Darshanika.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

4/25/2021 દનિકા ૧૩ માનવી સર્વ છે કર્મનાં પૂતળાં, શક્તિ કે રૂપને ગર્વ કેવા ? રેટના ચક્ર પર માખ એસી ફરે, એ ફેરવું ભાસ એવે ; આપણી વૃત્તિ કહેવાય શું આપણી ? આપણાં શું હલનચલન રેલે ? કે છૂપા અણુદીઠે। હાથ હડસેલતા પળપળે વિશ્વરમતે ધકેલે ? વર્ષ ક્રાડા વઘાં રમત એ ચાતી, એક આવે અને જાય બીજે ; પૂર્વમાં ઊગવું, પશ્ચિમે ડૂબવું : આજ રીત્રા અને કાલ ખીજે ; વર્ષ ક્રોડા વઘાં ઘાટ કંઈ કંઈ થયા, આખરે શે! ઘડાયા ? માનવી દેવના દેશ તે। હજી દિગંતે રહ્યા, માટીાયે। રહ્યો માટીડાહ્યો ! સૃષ્ટિની અસ્થિરતા ખંડ ૧ ૧૭ હ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 17/50