પૃષ્ઠ:Darshanika.pdf/૩૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮

૩૦૫


માનવી ! ઊઠીતે થા ઊભા પૂર્ણ તું ! શીશ તારું ઊંચે વ્યાસ પૂગે વ્યક્તિત્વ સંભાવ તારું બધે, વિશ્વ ઝૂકે તને વન મૂંગે ! સર્વ શંકા અને શાક દે ઇંડી તું, સર્વ બબડાટ સુખદુ:ખકેરા ; જેનાર આંખે ભરે ન્યાતિને, શું કરે લાખ અંધારડેરા ? જ્યોતિ તુ પરમ આંખનાં પોપચાં નહિ ઉધાડી શકે, તે જુએ સતત અધાર આંખે, નહિ હલાવી શકે પગ પથારી પડી, તે ઊડી જાય કયાં પાદ પાખે ? ખંડ ૮ કેદખાનું ગણી બંધ જે થાય તે પ્રાણ અજ્ઞાનમાં કેદ સેવે : માનવી ! તાડી એ બંધ તું થા ઊભા ! જો રહ્યો વિજય તુજ રૂપ કરે! જીવનનું કવ્ય s Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

27/50

જીવનનું કર્તવ્ય
૩૨૭