પૃષ્ઠ:Darshanika.pdf/૩૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮

૩૦૬


જીવનના યુદ્ધથી દૂર હારી જવું ? જીવન શું જગતથી દૂર ભાગે ? ગામ 'ઠાડી જશે। વન વિષે, તેાય ત્યાં બહુ ઉપાધિ નવી અન્ય જાગે ; જીવનના યુદ્ધથી દૂર ભાગી જતાં જીવન શું શાંતિ પામે કદાપિ º પ્રકૃતિની શક્તિ શૃં પ્રકૃતિને છેડશે? કા શકે વસ્તુથી છાય કાપી લાખ સંન્યાસીએ જગત છેાડી જતા, તેય આ જગતથી ચાદ્ઘ ભિક્ષા; દેહ ક્રમવા જતાં દેહુ આડી જતી, પ્રકૃતિની કેમ ચૂકાય શિક્ષા ? પ્રકૃતિની શક્તિના નિત્ય ઊભરા ઊઠે, મેલને શુદ્ધ કરવા ; જીવનના યુદ્ધથી ભાગતાં શુદ્ધિ મળશે કહીં ? જીવનમેલે રહે। કેમ ગરવા ? જીવનનું કત્ત ગ્ ખંડ ૮ ક૨૮ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

28/50

જીવનનું કર્તવ્ય
૩૨૮