પૃષ્ઠ:Darshanika.pdf/૩૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮

૩૦૭


સાધુતા રાખો સર્વ નિજ એ જ સંસારની છે સાધુતા અંતરે જે નહિ વ્યાપી, તે સાધુતા બહારની સર્વ ખેાટી ; સાધુતા નહિ વસે ભગવી કંયા વિષે, અગ્નિથી અંતરે, કસાટી ; જીવનનું કન્ય ખંડ ૮ ન લટકાવતાં સ્કંધ કોળી : રાખ છે, પણ તે અગ્નિ નહિ કાય પર કાયલેા રાખ ચાળી ! જગત ઠંાડી જતાં વન યમ છૂટશે? જીવનથી ભાગનાશ કરે શું? દુઃખથી ભાગતાં જીવનરસ તૂટશે, પાણીથી ભડકતા મહીં તરે શું ? સાધુતા સૌભરે। હૃદયની કેળામાં, રણુકી જીવનની સ્વચ્છતા તે જ કંથા : ભાગતાં કાણુ રણવીર કહે ? રણુ જીતે તે જ છે વીર્યવંતા ! ૩૨૯ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

29/50

જીવનનું કર્તવ્ય
૩૨૯