પૃષ્ઠ:Darshanika.pdf/૩૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮

૩૦૯


હાય નાનેા ગમે તેટલેા જગત યુદ્ધ દેહનું માનવી, નાથ એ દેહના રાજ્યક્રા : આ હાય મેટું ગમે તેટલું, તેય લડી તેડવા જગતઘેરા ; લડતાં દિશા ખૂલશે નવનવી, નવનવા જ્ઞાનદેશા ઝઝળશે ; રાજ્ય એ યુદ્ધ છતે પછી આત્મનું પરમ સામ્રાજ્ય મળશે ! શાંતિનાં સ્વપ્રને તે પરાં રાખવાં, જીવનનું કચ્ ખંડ ૮ શાંતિ છે જીવનનું અંત્ય થાણું ; જીવનની વાટનાં યુદ્ધ ખેલ્યા વિના કેમ તે પામવું જીવનલહાણું ? જીવનની વાટ અણુરાધ એ રાખવા જીવનના તેડવા અંતરાયે : જીવનની શાંતિ એ યુદ્ધ વિષ્ણુ નવ મળે, યુદ્ધ છે પ્રગતિને સત્ય પાયે ! ૩૩૧ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

31/50

જીવનનું કર્તવ્ય
૩૩૧