આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮
૩૧૦
યુદ્ધ એ ખેલતાં માનવી
જાશે કૈંક જાણ્યે અજાણ્યું ;
જાણ્યું અજાણ્યું જ કરવું થશે,
કૈંક માણ્યું જાશે અમાણ્યું ;
પડશે સરી તિમિરપડદા નીચે,
ફાટ કંઈ કંઈક પડશે દિવાલે :
મારતાં, ઝીલતાં, સહન કરતાં બધું,
જીવનની શક્તિના ફાલ ફાલે,
જીવનનું
કૈંક
કૈંક
જીવનનું
યુદ્ધ એ મર્દશું ખેલતાં
આવશે અજન્મ કા આત્મશ્રદ્વા ;
ઊડીને,
કંઈક વૃદ્ધા ;
દેવ સૌ પિંજરથી જશે
ગુજરશે. માન્યતા
દેવ તે અર્ધદેવા જતાં માનવી
જીવનનું કન્ય
દેવ પેાતે થવા યત્ન કરશે ;
માનવીભાગ્યતા,
માની ચાય વિધિ
ત્યાં જ તેનું મનુષ્યત્વ કરશે !
૩૩૨
ખડુ ૮
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
32/50
જીવનનું કર્તવ્ય
૩૩૨