પૃષ્ઠ:Darshanika.pdf/૩૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮

૩૧૧


જીવનનું યુદ્ધ આ કેવું અદ્દભુત દિસે ! માનવીએ અહીં સતત લડવું; આપતાં ઝીલતાં ધા જવું આખરે, પળપળે ચાખતાં મધુર કડવું ; નીચતા, દ્વેષ ને ભ્રાંતિના ૬.૧ શા ! જ્ઞાન, ઔદાર્યને સ્નેહ કેવાં ! હાથ તે કહું થઈ ભાગતું, લાગતું જીવનના યુદ્ધનાં સ્ખલન એવાં. જીવનના જોગ તે ભાગ સૌ માણવા યુદ્ધ એ ચાલતું સર્વ સાથે : ધરા ફાડી નીચે રહી, ઊભું વિકરાળ આકાશ માથે ; સર્વ ખાઈ વિલાપી જવું, જીતતાં પણ હસીને ભુસાવું ; તેાય એ જીવનનું યુદ્ધ અદ્ભુત લડી માનવીએ જીતીને જિતાવું! મુખ ભયાનક હારતાં જીવનનું કચ ૩૩૩ ખંડ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

33/50

જીવનનું કર્તવ્ય
૩૩૩