પૃષ્ઠ:Darshanika.pdf/૩૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮

૩૧૩


જે વિચારા વિષે માનવી જીવતા, માનવીમનથી જેમ રહે ઊતા, તેમ સંચાય અવકાશખાપે ; એ જ છે કર્મ મંચિત બધા જીવનું, એ જ પ્રારબ્ધ નવજન્મકેરું ; જીવનનાં એ જ સુખદુઃખ વાગિયાં, એ જ છે માત્મનું દેહદહેરું. તે વિચારે। જ અસ્તિત્વ આપે; પરમ આકાશના તત્ત્વમાંથી પ્રથમ દિવ્ય નીહારિકા જેમ નીપજે, તે પછી તેજના ગેળ ત્યાંથી ફૂટી એ જ આકાશને થાય કાજે ; અવકાશમાં સૌ વિચાર। રી તેમ કર્યું સંચિત નવું ઉપજાવે ; જેવા વિચારા કરે માનવી જેમ તેમ તેવું જીવન તે ભાવે. જીવનનું કચ ૩૩૫ ખ3 ટ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

35/50

જીવનનું કર્તવ્ય
૩૩૫