પૃષ્ઠ:Darshanika.pdf/૩૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮

૩૧૪


માનવી નિજ વિચારારૂપે જન્મ લે, તે વિચારારૂપે જીવન જીવે ; સર્વ આચાર તે કર્મરૂપ કાયનાં તે। એ વિચારી રૂપી વસ્ત્ર સીવે; પછી એ વિચારા વિષે છે વસી માનવી જીવન કરી મહત્તા ; જગતનાં સર્વ આચાર તે કર્યું પર છે વિચારાતણી પૂર્ણ સત્તા. જે વિચારાકી જન્મબંધન મળ્યું, તે વિચારાયકી જ મુક્તિ લાવે ; વિચારાતા રંગ સંકેલીને સૌ

એક ત્યાં શુભ્ર જ્યેાતે સમાવેશ કે મનશની ભલીએ જ જશેાતની, એ જ છે મુક્તિપથ જ્ઞાનયેાગે ; છે અમૃતબિંદુ અમરતાતણું આત્મ ઉદ્દારવા જન્મએધે ! એ જ જીવનનું ગ ખડ ૯ ૩૩૬ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

36/50

જીવનનું કર્તવ્ય
૩૩૬