પૃષ્ઠ:Darshanika.pdf/૩૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮

૩૧૫


ભાવના જે રહી તે જ વાસ્તવિકતા, તે જ સત્ય માનવી કેડ કે માનવી પ્રકટ સૃષ્ટિ પણ છે અનંતત્વની ભાવના, શાશ્વત જગતનું ; આત્મ એ જ છે. આદિકલ્પન અગતનું ; આ પ્રકૃતિ શું ખાદ્ય વૈજન નથી સુચિત આંતરસૃજનશક્તિ કેરું ? જીવનનું કન્ય ખીલવતી સાંતમાં સત અનેરું ! સર્વ આ પ્રકૃતિનાં રૂપ તે દશ્ય તે ક્ષિણક માયા સમા છે વિકારી ; એક પરમાત્મની ભાવનાથી ખધાં વિકસતાં રૂપ કે દૃશ્યમાં દિવ્યતા ખડ ૮ જાય નવરંગ ધારી ; દિવ્યતા નવ મળે, છે રહી ભાવનામાં : આત્મના કેંદ્રશું યેાગ ફરી સાધવા, ૩૩૭ ભાવના વિષ્ણુ ખાં સાધ્ય શામાં ? Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

37/50

જીવનનું કર્તવ્ય
૩૩૭