પૃષ્ઠ:Darshanika.pdf/૩૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮

૩૨૦


રાય તે રંક શું, ઉચ્ચ તે નીચ શું, અજ્ઞાની શું જીવનમૂલે ? નાની જીવનમર્યાદમાં સર્વ બંધાય, ત્યાં ગણી ગણી આખરે સર્વ ભૂલે ; જીવનમાં છે બધે પગથિયાં ભૂલનાં, માનવી ત્યાં ચઢેઢકરાતા : ભૂલ જેણે નથી જીવનમાં કંઈ કીધી, તે ભલે અન્ય પર થાય તાતે ! માફ માફ માફ ભૂલેા કરે રાત્રિની કૈંક, ત્યાં સૌમ્યતાથી ઉષાને સુહાવે ! ભૂલા કરે દિવસની તેમ, ત્યાં ભવ્યતા કેવી સંધ્યા સાવે ! ભૂલે કરે પૃથ્વીની કૈંક, ત્યાં દિવ્યતા સૃષ્ટિમાં શી પ્રસારે ! માનવીબંધુને માફ કરા સદા વનનું કર્ત્ત વ્ય ખડે માનવી આપ પ્રભુતા વધારે. ૩૪૨ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

42/50

જીવનનું કર્તવ્ય
૩૪૨