પૃષ્ઠ:Darshanika.pdf/૩૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮

૩૨૧


ભૂલનાં ભૂલનાં સત્યનું મૂળિયું ૭૨૧ દ્વારને બંધ કરશેાન કા, ભૂલ કરતાં જ અહીં સત્ય જાશે, બંધ કરતાં તહીં દ્વારને જીવનનું કવ્ય ખંડ ૮ સત્ય પણ બંધ રહીને સખશે ; મૂળિયું ભૂલમાં છે રહ્યું, સત્યનું ફૂલ ત્યાંથી જ ફૂટે ; કાપતાં ફૂલ ક્યાંથી ઊગે ? સત્યની ભાવના કેમ ઊઠે ? ભૂલના। । જો આજને ભૂલશે, તે પછી કાલને કાણુ સ્મરશે ? ભૂલ્યું ભૂલી જતાં થાય અંધાર, તે સત્યનાં તેજ ફરી કાણુ ભરશે? ભૂલની ધૂળમાં સોનું રહે રસળતું, ભૂલની ખીણમાં રત્ન પાકે : ભૂલતા સત્યને સહુજ દેખાડશે, ભૂલ કરનાર યમ સત્ય ઢાંકે? ૩૪૩ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

43/50

જીવનનું કર્તવ્ય
૩૪૩