પૃષ્ઠ:Darshanika.pdf/૩૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮

૩૨૨


જાણું અણજાણ્યું જે નહિ કરી જાણતા, તે ન જાણે અહીં જાણવું શું : જાણ્યું અંધારમાં અંધ હાથી સમું, તે ગણાશે ખરું માણવું શું? સ્પષ્ટ આંખે દિસે સૂર્ય ફરતા નભે, તાય એ ભાસ નવ સત્ય જાણે! ; સાગરે દૂર જઇને થતાં લુપ્ત, તે એમ ડૂબ્યાં નથી કાઈ વહાણા ! જાણું જાણું સત્ય ક્રાડ ખંડ ૨ વનનું ચ અણુજાણ્યું પણ સર્વ કરવું પડે, જ્યાં રે ઊઘડે તેજબારી ; અણજાણ્યું કરતાં જ અહીં જાણો માનવી વિશ્વની વાત ન્યારી; નહિ મેલનું મુખ ઉધાડી કશું તેાય છે પ્રબળ આ મૌન એનું : ગાળા ઝળે અમિત આકાશમાં, તેાય નહિ તૂટતું મૌન તેનું ! ૩૪૪ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

44/50

જીવનનું કર્તવ્ય
૩૪૪