પૃષ્ઠ:Darshanika.pdf/૩૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮

૩૨૩

4/25/2021 દનિકા ૩૨૩ સત્યને શેાધતા સતત રહેવું જગે, સત્ય જીવનને પૃથ્વીમાં પાય છે। ધૂળ રગડાય, પશુ ઊંચકવું શીશ આકાશ અડવા ! વ્યર્થ છે જાય ત્યાં યત્ન લાખા ; આ જીવનમાં છે। ન પકડાય, પણ સત્યને ભાસ કંઈ થાય ઝાંખેા ;— જીવનઆનંદમાં યાજવું, પરમ આનંદને પંચ પડવા ; માનવીજીવનનું એ મહાધ્યેય છે, એ મહાનિયમ છે જીવનકરા ; માનવી રત્ન કે માનવી કાડી છે, એ જ છે જીવનનેા ભેદ ઘેરા ; માનવીજીવનનું રત્ન ઝબકાવવું, રહે ભલે તે કપાતું ઘસાતું ! ક્યાં રહી માટી, પાષાણુ નિસ્તેજ કયાં, ક્યાં અને રત્ન તેનું સુહાતું ! જીવનનું કચ્ ખંડ ૩૪૫ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

45/50

જીવનનું કર્તવ્ય
૩૪૫