પૃષ્ઠ:Darshanika.pdf/૩૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮

૩૨૫


જે ભલાઈ વસે માનવીમાં જગે, તે ભલાઈ નથી સ્વાર્થ સાટે ; મધુર રુચિર સૌરભ રહ્યું પુષ્પમાં, પુષ્પના ભાગ માટે ; જીવનસૌરભ પરમ, જે એ તે નથી ભલાઈ જ છે અલ્પ આ જીવનનું દીર્ઘ સ્મરણું ; એ જ સ્મરણે જીવન ધન્ય રહે જગતમાં, નહિતર અફળ શુષ્ક તરણું. જીવન કસ્તુરી કેમ માનવી જે તે ગાન તે જીવનનું કન્ય જે રહી કસ્તુરીમૃગ વિષે, તે કામની જગત કાજે; ભવાઈભર્યા છે જંગે, ખડ ૮ જગત કાજ નિજ હૃધ્ય દાઝે ; ન નિજ સૂર છૂટા કરે, નહિ અમીરાઈ છે। નવાખી : ગુલકુસુમ પોતે જ ચૂંટી શકે પાંદડીમાં રહી નિજ ગુલાબી ? ૩૪૭ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

47/50

જીવનનું કર્તવ્ય
૩૪૭