પૃષ્ઠ:Darshanika.pdf/૩૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮

૩૨૮


જીવનકવ્ય જે આપણાં છે જગે, તે બધાં સ્નેહથી સિદ્ધ કરવાં; સર્વ સંજોગમાં મધુર ઉરભાવથી વિશ્વની જીવનઋણ સર્વ અમેટલ ભરવાં; નળમાં જે ગૂંથાઈ પડ્યું, તે જાય ત્યાં જે ગૂંથાતું, તે બધું નહિં જ સમય અહીં કાને, જવનવતર કશું રહે વાતું. કેમ હું આ કરું ? શું ય ખાટું ખરું? શું થશે હું કરું એમ આ તે એ બધી વ્યર્થ શંકા હૃદયની તો, એ બધી ગર્વની વ્યº વાતે ! જીવનકર્ત્તવ્ય છે જીવનઉપયાગમાં, ચૂકતાં જીવનની થાય હાંસી ; વસ્તુનું રૂપ નહિ શુદ્ધ સાધી શકે, જે કરે વસ્તુધી આંખ ત્રાંસી ! જીવનનું કચ્ ખંડ ૩૫૦ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust

50/50

જીવનનું કર્તવ્ય
૩૫૦