પૃષ્ઠ:Darshanika.pdf/૩૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮

૩૨૯


Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા ૩૨૯ આપણા પૂર્વજો સૌ મહાજન હતા, ઋષિ, મુનિ, કાર્ય કીધાં જંગે કંઈ અનેરાં ; એલમા, સુભટ વીરે। મહા, — ધન્ય હૈ। નામ એ સર્વ કરાં! સ્વયુગમાં કીધાં કાર્ય કંઈ સ્વર્ણશાં : ધ્યે। ભલે સર્વેની પ્રેરણા એ ! પણ નથી સ્વર્ણ એ આજના કથીરને સ્વર્ણ કરતું, ખરી છે ઘણા એ ! જીવનનું વ્ય આજ તા યુગ દિસે માટી પાલાદને, ત્યાં કરા છાતી પોલાદ જેવી : ગત યુગાની પડી રાખ ખંડેરમાં, તે શિરે ચાળી શી તૃપ્તિ લેવી ? આજ તે। યુગ થયે। કાર્ય કરનારને, નહિ પડી ભૂતવાàા કર્યાં ; જવનકર્ત્તવ્ય આ વર્તમાને કરા, તા થશે સ્વર્ણયુગ દિનચર્યા ! ખ'ડે ૮ ૩૫૧ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

1/50

જીવનનું કર્તવ્ય
૩૫૧