પૃષ્ઠ:Darshanika.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

4/25/2021 ૦ દનિકા ૧૬ જીવન આ કેટલું ટૂંકું દેખાય, પણ દિવસ લાંબા દિસે દુ:ખળે ; જીવનસુખ હિમ સમું સંકુચિત થતું રી, જીવનદુખ તાપથી અધિક ફૂલે ; જીવનની મેાજ તેા કેટલી ક્ષણિક છે, જીવનના લેશ છે તીવ્ર કુવા ! અપ, પણ જીવનના કરપડે અધિક દેવા ! જીવનની છે કમાણી જગે ધીમી કે જોરથી, શાંત કે શેારથી, જીવનસરિતા વહે જગતપાટે ; કો વિવરમુખમાં સમાઈ જવા દેાડતી જાય તે મૃત્યુઘાટે; જીવનસરતાતણે પાટ સૂકો બની ગહન કંઈ હુતે ના હતા થાય અંતે સૃષ્ટિની અસ્થિરતા ખંડ ૧ શું હતું, શું રહ્યું, કાં ગયું, શું થયું ? દૃષ્ટિસૌશૂન્ય દેખે દિગંતે ! ૨૦ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 20/50