પૃષ્ઠ:Darshanika.pdf/૩૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮

૩૩૧


જે વિચારૈ। મૂકે કાર્યને ગતિ વિષે, તે વિચારે। સદા શુદ્ધ રાખા ; જગતની સર્વ ગતિ છે વિચારાતણી, છે વિચારે ભરી શક્તિ લાખા ; જો વિચાર। સદા શુદ્ધ રહે મગજમાં, તા રહે કાર્યની ચેતિ બઢતી : અગ્નિની જ્યેાતિ જ્યમ જાય કમતી થતી, તેમ ત્યાં અગ્નિની રાખ પડતી ! છે. વિચારાતણું જીવન સખળું જગે, છે વિચારેાતણું જીવન સાચું ; કાર્ય તા કાય છે એ વિચારેાતણી, આત્મ વિષ્ણુ દેહનું દૃશ્ય કાચું ; અણુદીઠાં અગમ પક્ષી સમા ઊડતા રંગબેરંગી રહે સૌ વિચારે ; ઝીલીને શુદ્ધ સૌ હૃધ્યમાં તે ભરા, તે મનેાશુદ્ધિ કાર્યં ઉતારા ! જીવનનું કચ્ ૩૫૩ ખડ ૮ Găndhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

3/50

જીવનનું કર્તવ્ય
૩૫૩