પૃષ્ઠ:Darshanika.pdf/૩૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮

૩૩૬


જીવવું ; વનને શ્વાસ લેા ઘૂમવું જગતમાં શક્તિ જાણવી જીવનઆનંદની વેદના ; ચેાળવું સ્વર્ગ તે નરક હાથે ; કર્મ, દુર્ભાગ્ય, પ્રતિકૂળ સંજોગ સૌ જીવવું, સવ સર્વ અન્યાય તે જુલમ સહેવાગે ; સર્વ અપરાધ તે દોષ ક્ષમવા ; ફરિયાદને હૃદયમાં ગાડવી ; સર્વ નિજ દેહના દૉર દમવા ; વિનય, ધૈર્ય ને સત્યતા જ્ઞાન, જીવનસ્વાતંત્ર્ય કા ; તે જીવનજ્યેાતિ સ્નેહે જળાવી જવું : ધન્ય એ જીવન જગતે વિરાજે ! જીવનનું કચ્ સતત ; સાથે ; અવગણી રહેવું ઊભા અડગ ત્યાં; જીવવા દેવું, જિવાડવું : જીવના વિજય ખીજો સુભગ ક્યાં ? ડહાપણુ, રાખવાં ખંડ ૮ ૩૫૮ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

8/50

જીવનનું કર્તવ્ય
૩૫૮