પૃષ્ઠ:Darshanika.pdf/૩૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯

૩૩૭


સકળ બ્રહ્માંડમાં તે રહે સૂક્ષ્મનું દેહની દેહ આ એ જ દિવ્યતા બિંબ એ સ્થૂળદર્પણ પડે, છાય પરમાત્મનું બિંબ દેહે : માટીમાં કાઈ પ્રભુતા નથી, સર્વ પ્રભુતા વસે આત્મસ્નેહું. ૩૩૭ આત્મ એક જ સર્વમાં તે જ પરમાત્મમંદિર ખરું,— ધૂળમાં અજખ સ્થાપી ! રહે, વ્યાપી ; સ્નેહને વિશ્વધ ખંડ ૯ સફળ બ્રહ્માંડમાં વ્યાપતા આત્મશે સ્નેહ પણ સર્વવ્યાપી છવાયા ; સ્નેહ બંધાય જ્યાં કાઈ મર્યાદમાં, ત્યાં જ છે દુ:ખ તે અંતરાયે ; કાઈ પણ વર્તુલે સ્નેહ જકડાય, ત્યાં દુઃખ જન્માવતી છાય માયા : જીવનને રક્ષવા જીવન ખાવું પડે, સ્નેહ લે ભાગ સ્નેહે સવાયા ! ૩૬૧ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

11/50

સ્નેહનો વિશ્વધર્મ
૩૬૧