પૃષ્ઠ:Darshanika.pdf/૩૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯

૩૩૮


સર્વ ધિક્કાર, “ ભય, દ્વેષ ને સ્વાર્થ આ, દર્ષ આ ગર્વ ને શક્તિ કેરા ; અસૂયા, કપટ ને દગા, સર્વ આ સર્વ લજ્જા, સર્વ ભ્રમ, સર્વ ઉન્માદના જુલમ ઘેરા ; તિરસ્કાર, અપમાન આ, સર્વ નિંદા, અધમતા, ખુરાઈ; આ ક્રૂરતા, વક્રતા જીવનની જીવનથી શું જશે ના ભુસાઈ? એકદિન તાય આ જગતમાં આવશે, ભલે લાખ વર્ષો પછી તે, સામ્રાજ્ય જ્યારે બધે હૈ। સ્નેહનું સત્ય વ્યાપશે જગતમાં રૂડી રીતે ! માનવીજીવન ત્યારે ખરું ઝળકશે, સ્નેહને વિશ્વધમ ખંડ ૯ સ્નેહને સૂર્ય સોંર્ય જ્યાં વેરશે, જીવનમહિમા પ્રભા પરમ ભરશે ; પૃથ્વીમાં સ્વર્ગ સાચું ઊતરશે ! ૩૬૨ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

12/50

સ્નેહનો વિશ્વધર્મ
૩૬૨