પૃષ્ઠ:Darshanika.pdf/૩૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯

૩૩૯


સ્નેહ તે શક્તિની હેાય સમતલતા, ત્યાં જ છે જીવનની સત્ય સિદ્ધિ; સ્નેહ વિષ્ણુ જીવન રસએકતા નવ ગ્રહે, શક્તિ વિષ્ણુ પ્રગતિ શક્તિ સૃષ્ટિમાં જીવનનું યુગલ એ જીવનના પ્રાણુ છે, તેા જ જીવી વધે સૃષ્ટિ સંધી. સ્નેહ સૂર્ય સ્નેહની છે જ સ્નેહના વિશ્વય વિષ્ણુ સ્નેહ છે અઠળ તે પાંગળા, વિષ્ણુ શક્તિ છે તેમ અંધી ; સ્નેહ નહેાય વૃદ્ધિ ; સૌ વિખેરાઈ પડિયું દિસે પ્રકટ ખંડ ૯ ચૈતન્ય જડ દામડામે ; રસએકતા સર્વમાં, તે જ અન્યાન્યમાં ભુક્તિ પામે ; તે શક્તિથી સૃષ્ટિ રહે ચાલતી, સ્નેહ ધારે અને શક્તિ તારે : પોષે બધું સ્નેહની જ્યેાતિથી, તે કસી શક્તિતાપે વધારે ! ૩૬૩ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

13/50

સ્નેહનો વિશ્વધર્મ
૩૬૩