પૃષ્ઠ:Darshanika.pdf/૩૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯

૩૪૦


માલમિલકત કહે , અખૂટ દાલત કહેા, સર્વએ શક્તિનાં ચિહ્ન જગમાં; ચાલવું સહજ ગાભર ચાલવું : શક્તિનાં માપ માત્ર ડગમાં; સુખ જડે નહિ જ એ શક્તિના માર્ગમાં, સહજ વધઘટ થતી શક્તિ કેરી : માસના ચક્રમાં કદી ન કે રાત પશુ ચંદ્ર સરખી ફરે તેજફેરી! સર્વ બ્રહ્માંડ આ આપણું છે, છતાં એક કા ટૂકડા શીદ ચહીએ ? ક્રોડ તેજસ્વી તારા તજી આપણા, વીજદીપે શા મેાહી રહીએ ? શક્તિના ધેાધ આ નિત્ય વહેતા રહે, ચક્રમાં ચક્ર ચિરકાલ ચાલે ; ચક્રના ભ્રમણમાં અચલ કા સર્વ જખમાય સ્નેહને વિધમ ખરે સુખ નથી, ચક્ર ઝાલે ! Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

14/50

સ્નેહનો વિશ્વધર્મ
૩૬૪