પૃષ્ઠ:Darshanika.pdf/૩૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯

૩૪૩


છે વિસંવાદ દેખાય ચેાપાસ, તે માત્ર જીવનસપાટી ઉપરને ; અંતરે તે સદા શાંતિ આનંદ છે, સૂસવાટા બધા છે શિખરા ; છે વિસંવાદ મસ્તાન મેા સમા, જેડ પડાય પ્રત્યેક પવને ; ૩૪૩ શાંતિ છે સિંધુઊંડાણની સ્વસ્થતા, . વ્યેામની સ્નેહના વિશ્વધ ક્લેશ સંતાપ ખાધા નડે જીવનમાં, ત્યાં જ અંતર ભણી દૃષ્ટિ વાળા ; જીવનતળ પર થતું અેડી દ્યો ?ખવું, તેાડી દ્યો તુચ્છ એસૌ ઉછાળા ! શક્તિ જે સૃષ્ટિનું પરમ સર્જન કરે, તે શું એ સૃષ્ટિથી છે ન મેાટી ? શાંતિ નવ કા ચળાવી શકે, ઠા જળે તારકા કાટિ કોટિ ! ખંડ ૯ નવ ઊંડે ઊર્મિ ત્યાં અચળભવને. ૩૬૭ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

17/50

સ્નેહનો વિશ્વધર્મ
૩૬૭